DUCK BALLET
Canada Geese Playing
કેનેડાના કલહંસ (ગાજ)
It is always beautiful to see Ducks and Geese playing in the water especially when they are guest to the city. These Canada Geese has migrated for winter from North Canada to south and will fly away soon back to their home in few days...
કેનેડાના કલહંસ (ગાજ)
પાણીમાં રમતા બતક અને ગાજ જોવા તે હંમેશા મજાની ક્ષણ હોય છે ખાસ કરીને જ્યારે તેઓ નગરના ખાસ મહેમાન હોય. આ કેનેડાના ગાજ (કલહંસ) ઉત્તર કેનેડા થી શિયાળામાં સ્થળાંતર કરી દક્ષિણમાં આવેલ છે અને હવે ટૂંક સમયમાં પાછા તેમના ઘરે થોડા દિવસમાં ઉડી જશે ...
No comments:
Post a Comment