ભૂલકાઓનો ચોતરો (Bhulakao no Chotaro)
Sunday, February 24, 2013
હાથીભાઈ તો જાડા (Hathibhai to jada)
હાથીભાઈ તો જાડા
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ લટકે લાંબી સૂંઢ
ને પાછળ લટકે નાની-નાની (ટૂંકી) પૂંછ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment