Puppet Show (કઠપુતળી)
કઠપુતળી, એક જૂની લોક કલાનો પ્રકાર છે. જેમાં લાકડાથી બનાવેલ ઢીંગલાં-ઢીંગલીઓને કપડાંથી સજાવીને તારથી બાંધી, જુદા-જુદા ખેલરૂપે રજૂ કરવામાં આવે છે.
આ લોકકલા 1000 વર્ષ કરતાં પણ જૂની છે. જે મુખ્યત્વે રાજસ્થાનમાં ઉદ્ભવી હોય તેવું મનાય છે. આ લુપ્ત થઇ રહેલી મનોરંજક કલાને આજે પ્રોત્સાહન આપી, આ પારંપરીક ધરોહરને સાચવવું જરૂરી બન્યું છે.
Kathputali - Indian Puppet is an old folk art in which doll made of wood, cloths and wire are used for telling stories with different entertaining presentation.
This folk art is more than 1000 year old. This art is believed to be orginated in current indian state, Rajasthan.