ભૂલકાઓનો ચોતરો (Bhulakao no Chotaro)
Friday, March 29, 2013
અંક - ૧ થી ૧૦ (Gujarati Numbers - 1 to 10)
અંક - ૧ થી ૧૦
એક
બે
ત્રણ
ચાર
પાંચ
છ
સાત
આઠ
નવ
દશ
Thursday, March 7, 2013
આકાર (Shapes in Gujarati)
Learn Aakar (આકાર - Shapes in Gujarati)
Friday, March 1, 2013
એક બિલાડી જાડી (Ek Biladi Jadi)
એક બિલાડી જાડી
એક બિલાડી જાડી,
એણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં એ તરવા ગઈ.
તળાવમાં તો મગ્ગર,
બિલ્લીને આવ્યાં ચક્કર,
સાડી છેડો છૂટી ગયો
મગ્ગરના મોંમાં આવી ગયો
મગ્ગર બિલ્લીને ખાઇ ગયો !
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)